પાઘડી વાળા

હે હે પાઘડી વાળા ભલેને પાઘડી જીવ્યા
એમના આ ઘડી અમર નામ
હૈ પાઘડી વાળા

હે હે પાઘ ભગવીની
આખા હિન્દનો દીવો
એનું નામ વિવેકાનંદ
પાઘ ભગવીની

હે હે પાઘ મરાઠી
એનું નામ શિવાજી
હિન્દનો રક્ષણહાર મરજીવા
હે હે પાઘ મરાઠી

શિવા ના હોત સુનત કોન સબકી
શિવા ના હોત સુનત હોત સબકી

હે હે પાઘ પંજાબી
એનું નામ ભગતસિંઘ
એના થી ધોડિયા બહુ ગભરાય
પાઘ પંજાબી

હે હે પાઘ મેવાડી
મારા રાજ રાણાની
એની ચારણે રાખી લાજ મરજીવા

હે હે પાઘ ગુજરાતી
જેને બ્રહ્મને હરાવ્યા
એનું નામ જલારામ








Comments

Popular posts from this blog

જોગી મારી કાયા નો ઘડનાર રે

વાડી રે માયલો લીલો લીલો ગાંજો