જોગી મારી કાયા નો ઘડનાર રે
જોગી મારી કાયા નો ઘડનાર રે
કોઈ રે બતાવો અમને જોગીડો રે
એવી હુરે હરણી ને પિયુ પારધી
માર્યા અમને શબ્દો ના બાણ
લાગે હોય તે જાણશે બીજા સુ જાણે એના ભેદ રે
કોઈ રે બતાવો અમને જોગીડો રે
ચોપાટો માંડી રે સખી અમે સુનમાં
ખેલું મારા પિયુજી ની સંગાથ
હું રે હારું તો પિયુ ની દાસી
પિયુજી હરે તો રહે મારી સાથ
એવી હુરે પ્યાસી પિયુજી ના નામની
જપું હું તો પિયુ પિયુ ના જાપ
કહે રે મચ્છન્દર સુનો તમે જતી ગોરખ
જોગી મારા તન મન નો આધાર રે
કોઈ બતાવો અમને જોગીડો
કોઈ રે બતાવો અમને જોગીડો રે
એવી હુરે હરણી ને પિયુ પારધી
માર્યા અમને શબ્દો ના બાણ
લાગે હોય તે જાણશે બીજા સુ જાણે એના ભેદ રે
કોઈ રે બતાવો અમને જોગીડો રે
ચોપાટો માંડી રે સખી અમે સુનમાં
ખેલું મારા પિયુજી ની સંગાથ
હું રે હારું તો પિયુ ની દાસી
પિયુજી હરે તો રહે મારી સાથ
એવી હુરે પ્યાસી પિયુજી ના નામની
જપું હું તો પિયુ પિયુ ના જાપ
કહે રે મચ્છન્દર સુનો તમે જતી ગોરખ
જોગી મારા તન મન નો આધાર રે
કોઈ બતાવો અમને જોગીડો
Comments
Post a Comment